Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાર બાંગ્લામાં જય જય ગરવી ગુજરાત:ભવાનીપુરથી મમતા આગળ; ભાજપને 45%, TMCને 42% વોટ મળતા દેખાઈ રહ્યા છે; મોદીનું 6.30 વાગ્યે દિલ્હી કાર્યાલયથી સંબોધન

    14 hours ago

    બંગાળની 293 બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. એક બેઠક (ફાલ્ટા) પર 21 મેના રોજ ફરીથી ચૂંટણી થશે. પ્રારંભિક વલણોમાં ભાજપ 160 અને ટીએમસી 117 બેઠકો પર આગળ ચાલી રહી છે. મોદીએ જ્યાં ઝાલમુરી ખાધી હતી ત્યાં ભાજપ ચારેય બેઠકો પર આગળ ચાલી રહી છે. આ બેઠકો ઝાડગ્રામ, બિનપુર, ગોપીવલ્લભપુર અને નયાગ્રામ છે. ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી આગળ છે. સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે. જ્યારે આરજી કર રેપ પીડિતાની માતા રત્ના દેબનાથને લીડ મળી છે. મતગણતરી દરમિયાન કોને લીડ, કોણ પાછળ, કઈ પાર્ટીની કેટલી બેઠકો, દિગ્ગજોમાં કોની હાર-જીત; પળેપળની સ્થિતિ ભાસ્કર એપ પર Live ટેલીમાં જોઈ શકો છો. એક્ઝિટ પોલ સાચા પડતા દેખાઈ રહ્યા છે પ્રારંભિક વલણો જોતાં બંગાળમાં એક્ઝિટ પોલ સાચા સાબિત થતા દેખાઈ રહ્યા છે. 8 એક્ઝિટ પોલમાંથી 6માં ભાજપ, 2માં TMC સરકારનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીના ચૂંટણી પરિણામો જાણવા માટે અહીં ક્લિક કરો બંગાળમાં ભાજપ કાર્યકરોના જશ્નની 2 તસવીરો… બંગાળ ચૂંટણી પરિણામ સંબંધિત પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગ પર જાઓ…
    Click here to Read More
    Previous Article
    Puducherry Election Results 2026 Live Updates: CM N Rangasamy leading in Thattanchavady, AINRC-led NDA ahead in 11 seats
    Next Article
    'ડિફેન્સની જેમ નોલેજ કોરિડોર તૈયાર કરો':રક્ષામંત્રીએ રાજ્યનાથ સિંહે કહ્યું- સરપ્રાઇઝ એલિમેન્ટ પર કામ કરવું પડશે; પ્રયાગરાજમાં નોર્થ ટેક સિમ્પોઝિયમનો શુભારંભ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment