Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજમાં વેગનઆર કારમાં ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો:4.43 લાખનો મુદ્દામાલ જપ્ત, ખોટી નંબર પ્લેટ લગાવી રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઈ જવાતો હતો

    6 hours ago

    પાટણ એલસીબી પોલીસે હારીજ-ચાણસ્મા રોડ પર જીઓ પેટ્રોલપંપ નજીકથી એક વેગનઆર કારમાંથી 453 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો. કારમાં ગુપ્ત ખાના બનાવી ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરાઈ રહી હતી. પોલીસે ડીસાના રાજગોર ચંપકલાલ ઉર્ફે કનુભાઈ જયંતિલાલને પકડી કુલ 4,43,345 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસને બાતમી મળી હતી કે રાધનપુર તરફથી એક સફેદ વેગનઆર કાર ખોટી નંબર પ્લેટ લગાવીને ચાણસ્મા તરફ જઈ રહી છે. આ બાતમીના આધારે વોચ ગોઠવી કારને રોકી તલાશી લેવાઈ હતી. જપ્ત મુદ્દામાલમાં દારૂ, કાર, મોબાઈલ અને ખોટી નંબર પ્લેટો હતી. પૂછપરછમાં સામે આવ્યું કે આ દારૂ રાજસ્થાનના સાંચોરના દાનો રબારી ઉર્ફે ઉકસિંહ દ્વારા ભરાવાયો હતો અને સુરેન્દ્રનગરના જીલદીપસિંહ રાણાએ મંગાવ્યો હતો. પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢમાં દીપક નાયરની આત્મહત્યા:દુષ્પ્રેરણાના ગુનામાં 5 આરોપીની અટકાયત, ભાજપના પૂર્વ લઘુમતી પ્રમુખ સલીમ મુલ્લાં હજુ ફરાર
    Next Article
    इस्त्राईल के ख़िलाफ़ ब्रिटेन के विदेश मंत्री का भाषण, बखिया उधेड़ दी इस्राईल की

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment