Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોકીમાં ભારતીય ટીમ પાકિસ્તાની ખેલાડીઓને ભેટી, ક્રિકેટમાં નો-હેન્ડશેક:વિત્યાએ પીટી ઉષાનો રેકોર્ડ તોડ્યો, 44 વર્ષ બાદ મહિલા હોકીમાં ગોલ્ડ, 13-ફોટોઝ

    7 hours ago

    ભારતે જાપાનના આઈચી-નાગોયામાં યોજાયેલી એશિયન ગેમ્સમાં 21 ગોલ્ડ સહિત 85 મેડલ જીત્યા. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનો સિલસિલો ચાલુ રાખ્યો. જોકે હોકીમાં બંને ટીમોના ખેલાડીઓ એકબીજાને ભેટ્યા. એથ્લેટિક્સમાં વિથ્યા રામરાજે પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતા પુનિયાએ ફાઇનલમાં પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ બચાવ્યો. તેના કારણે ટીમે 44 વર્ષ બાદ મહિલા હોકીમાં ગોલ્ડ જીત્યો. 13-PHOTOSમાં એશિયન ગેમ્સ 2026… 1. ભારતીય હોકી ટીમ પાકિસ્તાની ખેલાડીઓને ભેટ્યા 2. ભારતીય ક્રિકેટ ટીમે 384 દિવસ, 7 મેચથી પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો નથી 3. સઈમે સૂર્યવંશીને આઉટ કરીને બેબી સેલિબ્રેશન કર્યું 4. શેફાલી એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા 5. વિથ્યાએ પી.ટી. ઉષાનો 42 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો 6. સવિતાએ પેનલ્ટી સ્ટ્રોક પર ગોલ બચાવીને ગોલ્ડ જીતાડ્યું 7. કુમકુમે ઇન્ડિવિજ્યુઅલ રિકર્વ આર્ચરીમાં પહેલો ગોલ્ડ અપાવ્યો 8. લવલીનાએ એશિયન ગેમ્સમાં પોતાનો પ્રથમ ગોલ્ડ જીત્યો 9. સુજીતે 2-9થી પાછળ રહ્યા બાદ ગોલ્ડ જીત્યો 10. સુચિકા વધારે વજનને કારણે મેચ હારી, નારાજ થઈને ખેલાડી સાથે હાથ ન મિલાવ્યો 11. પ્રણવી ઉર્સ ગોલ્ફમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય મહિલા 12. નીરુ ધાંડાએ ટ્રેપ શૂટિંગમાં મહિલા ઇન્ડિવિજ્યુઅલનો પ્રથમ ગોલ્ડ જીત્યો 13. કબડ્ડીમાં ભારતનું વર્ચસ્વ જળવાયું
    Click here to Read More
    Previous Article
    ECI’s reforms cannot erase past failures
    Next Article
    આજથી RBIની 3 દિવસની બેઠક:રેપો રેટમાં 0.25%નો વધારો થઈ શકે છે, લોન લેવી મોંઘી થઈ જશે; EMI પણ વધશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment