Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય વુમન્સ હોકીએ એશિયાડમાં 44 વર્ષ પછી ગોલ્ડ જીત્યો:ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવ્યું, ઓલિમ્પિક 2028 માટે ડાયરેક્ટ ક્વોલિફાય; આજે ભારતને 6 ગોલ્ડ મળ્યા

    19 hours ago

    ભારતીય વુમન્સ હોકી ટીમે એશિયન ગેમ્સમાં 44 વર્ષ પછી ગોલ્ડ જીતી લીધો. ટીમે ફાઇનલમાં ચીનને 1-0 થી હરાવ્યું. ભારત માટે એકમાત્ર ગોલ લાલરેમસિયામીએ કર્યો. આ પહેલાં ભારતે 1982માં સાઉથ કોરિયાને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. આઝની જીત સાથે જ ભારતીય વુમન્સ હોકી ટીમ લોસ એન્જિલસ 2028 ઓલિમ્પિક માટે ડાયરેક્ટ ક્વોલિફાય થઈ ગઈ છે. ભારતને એશિયન ગેમ્સના 13મા દિવસે 6 ગોલ્ડ મળ્યા. બોક્સર અંકુશ પંઘાલે મેન્સ 80 કિગ્રા વેઇટ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો, જ્યારે આના બરાબર પહેલાં સુજીત કલકલે રેસલિંગના મેન્સ 65 કિગ્રા ફ્રીસ્ટાઇલમાં ગોલ્ડ પોતાના નામે કર્યો. શુક્રવારે બોક્સર પરવીન હુડાએ વુમન્સ 65 કિગ્રા અને લવલીના બોરગોહેને વુમન્સ 75 કિગ્રા વેઇટ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો. આ સાથે પહેલીવાર 3 ભારતીય બોક્સરો એક જ એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બન્યા. સવારે ભારતીય મહિલા તીરંદાજી ટીમે રિકર્વ ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. વુમન્સ હોકીના ગોલ્ડ સાથે ભારતના કુલ 16 ગોલ્ડ થઈ ગયા છે અને તે મેડલ ટેલીમાં પાંચમા નંબર પર છે. એશિયન ગેમ્સના અપડેટ્સ વાંચવા નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Hyderabad Techie Nearly Snaps, Admits He Was On Verge Of Hitting Manager After Public Yelling: 'I Regret It'
    Next Article
    સુખ-સમૃદ્ધિનો કારક શુક્ર બદલશે ભાગ્યનો હિસાબ:42 દિવસ મેષ, કર્ક અને મકર સહિત આ 5 રાશિ પર થશે ધનનો વરસાદ, 3 રાશિએ રહેવું પડશે સાવધાન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment