Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 429 પોઈન્ટ ઘટીને 72,639 પર બંધ:નિફ્ટી 173 પોઈન્ટ નીચે; મેટલ અને રિયલ એસ્ટેટ શેર્સમાં વેચવાલી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 7 ઓક્ટોબરે ઘટાડો રહ્યો. સેન્સેક્સ 429 અંક ઘટીને 72,639ના સ્તરે બંધ થયો. જ્યારે નિફ્ટીમાં પણ આશરે 173 અંકનો ઘટાડો રહ્યો અને તે 22,603 પર બંધ થયો. મેટલ અને રિયલ એસ્ટેટના શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી. એશિયાઈ બજારોમાં આજે ઘટાડો રહ્યો અમેરિકન બજારમાં 6 ઑક્ટોબરે તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 17 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 6 ઓક્ટોબરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 685 અંક વધીને 73,068 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 220 અંકની તેજી રહી હતી અને તે 22,776 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    મેસ્સીએ ફેરવેલ મેચમાં 1 ગોલ, 2 આસિસ્ટ કર્યા:આંખોમાં આંસુ હતા, સાથી ખેલાડીઓ પણ ઇમોશનલ; 21 વર્ષની કારકિર્દીમાં 126 ગોલ ફટકાર્યા
    Next Article
    ઇમ્પેક્ટ ફીચર:DABASIA INVESTMENT ના વિજય ડબાસિયા ICICI Prudential MF ની નવીનતમ રજૂઆત 'કોન્ટ્રા ફંડ' (Contra Fund) વિશે વાત કરે છે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment