Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં 42,523 દારૂની બોટલોનો નાશ કરાયો:જથ્થાની કિંમત ₹2.25 કરોડથી વધુ;ઢાંઢર નદીના કાંઠે બોટલો પર રોલર ફર્યું

    12 hours ago

    જામનગર જિલ્લાના લાલપુરમાં વિવિધ ગુનાઓમાં પકડાયેલા ઇંગ્લિશ દારૂની 42,523 બોટલોનો નાશ કરવામાં આવ્યો. દારૂની કુલ કિંમત ₹2,25,59,315 હતી. લાલપુર, મેઘપર (પડાણા), શેઠવડાળા અને જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આ દારૂ પકડાયો હતો. ઢાંઢર નદીના કાંઠે રોલર અને JCBની મદદથી બોટલોનો નાશ કરાયો. લાલપુર વિભાગનાં મદદનીશ પોલીસ અધિક્ષકે આ કાર્યવાહી અંગે માહિતી આપી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર મનપાની દબાણ હટાવ ઝુંબેશ:ગંગાજળિયા તળાવ, એમ.જી. રોડ અને પીરછલ્લા માર્કેટમાં દબાણ હટાવ ઝુંબેશ, રસ્તા પરથી 2 ગાડી જેટલો મુદ્દામાલ જપ્ત
    Next Article
    "Take Me Home, I'm Scared": Toddler's Emotional Reunion With Foster Parents

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment