Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈશાખ માસમાં સૌ પ્રથમવાર ગરમીનો પારો 42.5 ડિગ્રી પહોંચ્યો:એક જ દિવસમાં તાપમાનનો પારો 2.1 ડિગ્રી ઊંચકતા લોકો ગરમી અકળાયા, 42 કિ.મી. ઝડપે ગરમ લૂ ફેંકાઈ

    10 hours ago

    ભાવનગરમાં સપ્તાહના પ્રારંભ સાથે જ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો હતો અને તાપમાનનો પારો વધી ને 42.5 ડિગ્રીએ પહોંચી ગયો હતો, પરંતુ ફરીવાર હવામાન વિભાગ દ્વારા હિટ વેવની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગરમાં તાપમાન નો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યા હતો, તાપમાનનો પારો 2.1 ડીગ્રી વધી ને 42.5 ડિગ્રીએ પહોંચતા આગ ઝરતી ગરમીનો અનુભવ થયો હતો. આગામી દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો વધશે, આજ સવારથી જ તાપમાનનો પારો 25.6 ડીગ્રી નોંધાયો હતો, જ્યારે સવારથી જ 20 થી 42 કિલોમીટર ની ઝડપે ગરમ લું ફેંકાઈ હતી. રાતના સમયે પણ લોકો ઊકળાટથી ત્રાહિમામ વૈશાખ માસના આરંભ સાથે જ ઉનાળો આકરો બન્યો છે ત્યારે એક જ દિવસમાં ગરમીનો પારો સડસડાટ 2 ડિગ્રી ઉપર પહોંચીને 42.5 ડિગ્રીને અડી જતા આભમાંથી અંગારા વરસતા ભાવનગરવાસીઓ તોબા પોકારી ઊઠ્યા હતા. ખાસ કરીને બપોરના સમય રીતસર ચામડી દઝાડે એવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. ગરમીની સાથોસાથ 20થી લઈ 42 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફેંકાયો હતો. રાત્રે પણ ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. લૂથી બચવા આ મુજબના પગલાં લેવા જોઈએ, જેમાં દર્દીએ સીધા સૂર્યપ્રકાશથી બચવું. તેમજ વારંવાર પાણી પીવું જોઈએ અને શક્ય તેટલું વધારે પાણી અને પ્રવાહી પીવું, લીંબુ સરબત, મોળી છાસ, તાળફળી, નાળિયેરનું પાણી, ખાંડ મીઠાનું દ્રાવણ તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવા જોઈએ. ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. છેલ્લા છ દિવસના તાપમાનનો પારો
    Click here to Read More
    Previous Article
    Bridge collapse near Jammu leaves several people trapped
    Next Article
    હેલ્મેટ પહેર્યા વિના આવેલી મહિલાનો પોલીસ સાથે હાઈવોલ્ટેજ ડ્રામા, VIDEO:સ્પેશિયલ ડ્રાઈવમાં પકડાયેલી ચાલકે ગાડી ડિટેઈન થતા વડોદરા પોલીસ ભવન બહાર હોબાળો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment