Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિષેક શર્મા પાકિસ્તાન સામે 42 રન બનાવીને ક્રિઝ પર:વૈભવ સૂર્યવંશી આઉટ, ભારત-59/2; રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં PAKએ 314નો ટાર્ગેટ આપ્યો

    1 day ago

    પાકિસ્તાને રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપમાં ભારતને 314 રનનો ટાર્ગેટ આપ્યો છે. દોહામાં ટોસ જીતીને બેટિંગ કરી રહેલી પાકિસ્તાનની ટીમ 49.2 ઓવરમાં 313 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં ભારતે 11 ઓવર બાદ 2 વિકેટના નુકસાન પર 59 રન બનાવ્યા છે. અભિષેક શર્મા અને કેપ્ટન તિલક વર્મા પિચ પર છે. વૈભવ સૂર્યવંશીને 11 રન પર ઇમરાન રંધાવાએ આઉટ કર્યો. આયુષ બદોનીને શૂન્ય પર અલી રઝાએ બોલ્ડ કર્યો. આ પહેલાં પાકિસ્તાનના હસન નવાઝે 79 રનની ઇનિંગ રમી હતી. ઓપનર માજ સદાકતે 59 અને ફરહાન યુસુફે 56 રન બનાવ્યા. ભારત તરફથી સૂર્યાંશ શેડગે, વિપ્રજ નિગમ, હર્ષિત રાણા અને પ્રિન્સ યાદવે 2-2 વિકેટ લીધી.
    Click here to Read More
    Previous Article
    Scene Box Office Collection Day 17: Suriya Starrer Crosses Key Milestone On Third Sunday
    Next Article
    'તલવારો અમસ્તી નથી રાખી, જરુર પડ્યે ઉપયોગ પણ કરું છું':ભાવનગરના સ્નેહમિલનમાં મંત્રી પરસોત્તમ સોલંકીનું નિવેદન, કહ્યું- 'ભૂતકાળમાં કાળા કપડા પહેરીને ફર્યો છું'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment