Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 417 પોઈન્ટ ઘટીને 76,153 પર બંધ:નિફ્ટી 41 પોઈન્ટ ઘટ્યો; રિયલ્ટી શેરોમાં ખરીદી, ઓટો-આઈટીમાં વેચવાલી

    15 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 3 સપ્ટેમ્બરે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 417 પોઈન્ટ ઘટીને 76,153ના સ્તરે બંધ થયો. નિફ્ટી 41 પોઈન્ટ ઘટીને 23,873 પર આવી ગયો. આજના કારોબારમાં રિયલ્ટી શેરોમાં ખરીદી અને ઓટો-આઈટીમાં વેચવાલી રહી. એશિયન બજારોમાં આજે ઘટાડો જોવા મળ્યો 2 સપ્ટેમ્બરના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 14,433 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 2 સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 374 પોઈન્ટના ઘટાડા સાથે 76,570 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 141 પોઈન્ટ નીચે 23,914 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    PM મોદીના વડોદરા પ્રવાસને પગલે પોલીસ એલર્ટ:હોટલ-ગેસ્ટ હાઉસ અને વાહનોનું ચેકિંગ, શંકાસ્પદ વ્યકિત લાગે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના
    Next Article
    Opinion: Opinion | Pakistan Wants Indus Treaty Frozen In Time. But It Doesn't Work That Way

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment