Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 400 અંકનો ઘટાડો:82,100 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 100 પોઇન્ટ નીચે; મેટલ અને IT શેરોમાં વધુ વેચવાલી

    एक दिन पहले

    શેર બજારમાં આજે એટલે કે 18 નવેમ્બરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ લગભગ 400 અંક નીચે 82,100 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 100 અંકનો ઘટાડો છે, તે 25,250 પર કારોબાર કરી રહ્યો છે. FMCG, મેટલ અને IT શેરોમાં વધુ વેચવાલી છે. ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનો IPO ખુલશે ક્રિસ્ટલ ક્રોપ પ્રોટેક્શનનો IPO આજથી ખુલશે. રોકાણકારો તેમાં 20 નવેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીએ IPO માટે શેરની પ્રાઇસ બેન્ડ ₹259થી ₹272 નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં ઓછા 55 શેર માટે બિડ કરી શકશે અને ત્યારબાદ 55 શેરના ગુણાંકમાં અરજી કરી શકશે. કંપની આ IPO દ્વારા 455 કરોડ રૂપિયા એકત્ર કરવા માગે છે. શેરનું લિસ્ટિંગ 26 નવેમ્બરે થઈ શકે છે. એશિયાઈ બજારોમાં આજે ઘટાડો રહ્યો અમેરિકન બજારમાં 16 નવેમ્બરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 23 હજાર કરોડના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    MS Dhoni Retires From IPL: Dhanush, Juhi Chawla Revisit 'Magical Moments'
    Next Article
    અમરાવતીમાં NASA સ્પેસ એપ્સ ચેલેન્જ 2026:VIT-AP યુનિવર્સિટીમાં 20 કૉલેજોના 300થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા; 48 કલાકમાં તૈયાર કર્યા ઇનોવેટિવ સોલ્યુશન

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment