Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 74,400 પર પહોંચ્યો:નિફ્ટી 130 પોઈન્ટ ઉપર 23250 પર; FMCG શેરોમાં સૌથી વધુ ખરીદી

    8 hours ago

    શેરબજારમાં આજે 16 સપ્ટેમ્બરે તેજી છે. સેન્સેક્સ 400 પોઈન્ટના ઉછાળા સાથે 74,400 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ 130 પોઈન્ટનો ઉછાળો છે, તે 23,250 પર પહોંચી ગયો છે. FMCG અને ઓટો શેર્સમાં વધુ ખરીદી જોવા મળી રહી છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર અમેરિકી બજારમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 4347 કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    Indian Woman Stunned By Sweden's Early Office Culture: "Parking Lot 70% Full by 7:45 AM"
    Next Article
    સોનુ સૂદના ઘરે બિરાજ્યા ગણપતિ બાપ્પા:કહ્યું- 'વિઘ્નહર્તા પાસેથી જ શીખ્યું લોકોની મદદ કરવી જોઈએ'; વિશ્વમાં શાંતિ માટે પ્રાર્થના કરી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment