Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઘટાડો:72,600 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 150 પોઈન્ટ નીચે આવ્યો; ઓટો અને મેટલ શેરોમાં વધુ વેચવાલી

    22 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 7 ઑક્ટોબરે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 400થી વધુ પૉઇન્ટના ઘટાડા સાથે 72,600 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ લગભગ 150 પૉઇન્ટ નીચે છે અને તે 22,600ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. ઑટો, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં વધુ ઘટાડો છે. એશિયાઈ બજારોમાં આજે ઘટાડો અમેરિકન બજારમાં 6 ઑક્ટોબરે તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 17 હજાર કરોડના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં તેજી રહી હતી આ પહેલાં ગઈકાલે એટલે કે 6 ઓક્ટોબરે શેરબજારમાં તેજી રહી હતી. સેન્સેક્સ 685 પોઈન્ટ વધીને 73,068 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 220 પોઈન્ટની તેજી રહી હતી અને તે 22,776 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    લક્ષ્મણ હવે દરેક સિલેક્શન મિટિંગમાં સામેલ થશે:આનાથી કોમ્યુનિકેશન ગેપ દૂર થશે; ઈન્જરી-ફિટનેસની માહિતી સીધી મળશે
    Next Article
    લોન લેવી મોંઘી થઈ શકે, EMI પણ વધશે:4 વર્ષમાં પહેલી વાર રેપો રેટ વધી શકે છે, RBI ગવર્નર આજે વ્યાજ દરોની જાહેરાત કરશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment