Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાડેજાના ઓલરાઉન્ડ પરફોર્મન્સના કારણે રાજસ્થાન જીત્યું:લખનઉને 40 રનથી હરાવ્યું, RRની IPLમાં પાંચમી જીત; પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબરે પહોંચ્યું

    1 day ago

    રાજસ્થાન રોયલ્સે IPL 2026માં પાંચમી જીત મેળવતા લખનઉ સુપર જાયન્ટ્સને 40 રનથી હરાવ્યું. એકાના સ્ટેડિયમમાં રાજસ્થાને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉની ટીમ 18 ઓવરમાં 119 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી મિચેલ માર્શે ફિફ્ટી (55 રન) ચોક્કસ ફટકારી હતી, પરંતુ તેને અન્ય બેટર્સનો સાથ મળ્યો ન હતો. કેપ્ટન રિષભ પંત, આયુષ બદોની અને એડન માર્કરમ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. રાજસ્થાન તરફથી રવીન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા અણનમ 43 રન બનાવ્યા અને નિકોલસ પૂરનની મહત્વની વિકેટ પણ ઝડપી હતી. IPL-2026નું પોઇન્ટ્સ ટેબલ બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, આયુષ બદોની, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, એડન માર્કરમ, મુકુલ ચૌધરી, મોહમ્મદ શમી, મોહસિન ખાન, પ્રિન્સ યાદવ, દિગ્વેશ રાઠી અને મયંક યાદવ. ઇમ્પેક્ટ પ્લેયર: હિંમત સિંહ. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (કેપ્ટન), રિયાન પરાગ (કેપ્ટન), શિમરોન હેટમાયર, ડોનોવન ફરેરા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઈ, બ્રિજેશ શર્મા અને નાન્દ્રે બર્ગર. ઇમ્પેક્ટ પ્લેયર: શુભમ દુબે.
    Click here to Read More
    Previous Article
    LSG vs RR IPL 2026 LIVE Score: Royals beat listless Lucknow by 40 runs
    Next Article
    LSG vs RR Highlights, IPL 2026: Rajasthan Royals Hand LSG Fourth Consecutive Defeat

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment