Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદના કારણે 40-40 ઓવરની મેચ રમાશે:9 વાગ્યે ટૉસ થશે, 9:30 વાગ્યે રમત શરૂ થશે; વિરાટ ન્યૂઝીલેન્ડ સામે 2000 રનથી 22 રન દૂર

    16 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની વન-ડે સિરીઝની ત્રીજી મેચ આજે હેમિલ્ટનના સેડન પાર્કમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે 7:30 વાગ્યે શરૂ થવાની હતી અને ટૉસ 7 વાગ્યે થવાનો હતો, પરંતુ વરસાદને કારણે તેમાં વિલંબ થયો. હવે ટૉસ સવારે 9 વાગ્યે અને મેચ 9:30 વાગ્યે શરૂ થશે. સાથે જ આ મેચ હવે 40-40 ઓવરની રમાશે. ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-0થી આગળ છે. ભારતે પ્રથમ વન-ડે 5 વિકેટે અને બીજી મેચ 6 વિકેટે જીતી હતી. બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકીબ નબી, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર. ન્યૂઝીલેન્ડ: વિલ યંગ, ટિમ સેફર્ટ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઇલ જેમીસન, જેકબ ડફી, મેટ ફિશર.
    Click here to Read More
    Previous Article
    Your Baby's Lungs Are At Risk From Air You Can't Even See, Study Warns
    Next Article
    Sex, Lies And Spy's Oldest Trick: A Look At Infamous 'Honey-Trap' Cases Amid Nvidia CEO Row

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment