Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં જિલ્લા ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા:જિલ્લા પંચાયતની 40, તાલુકા પંચાયતોની 210 અને નગરપાલિકાઓની 96 ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, કાર્યકર્તાઓ સજ્જ

    9 hours ago

    રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી રહ્યાં છે, જેમાં જિલ્લા પંચાયતની 40 બેઠકો, 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો અને 3 નગરપાલિકાની 96 બેઠકો સંદર્ભે આ ચૂંટણી માટે લડવા માટે બે દિવસ ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય તથા પાલીતાણા ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના નેતૃત્વ સાથે આ ચૂંટણી દરમિયાન પક્ષની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોની પસંદગી થશે તેમ જણાવી ભાજપના સંનિષ્ઠ અને કાર્યદક્ષ ઉમેદવારો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરશે તેમ ઉમેર્યું છે, બુધવાર અને ગુરુવાર દરમિયાન ભાવનગરમાં પ્રદેશમાંથી નિરીક્ષકો તરીકે પ્રદીપ પરમાર, મહેશ પટેલ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ અને પાલિતાણામાં પ્રદેશ નિરીક્ષકો દિનેશ મકવાણા, નિપા પટેલ તથા પૌરવ પટેલ દ્વારા ઉમેદવારી માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળ્યા હતા, આ ચૂંટણીઓ માટે ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો રહ્યાં છે, ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 40 તથા 10 તાલુકા પંચાયતોની 210 અને 3 નગરપાલિકાની 96 બેઠકો માટે બે દિવસ દરમિયાન ઈચ્છુક કાર્યકર્તાઓએ નિરીક્ષકો પાસે પોતાના પરિચય સાથે દાવેદારી રજૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Amit Shah LIVE : TMC को बंगाल की खाड़ी में फेंक देना है''-Amit Shah | Amit Shah Road Show Live
    Next Article
    Stock Market Crash Today Highlights: Nifty, Sensex Log Sixth Consecutive Weekly Losses Despite Thursday's Gain; Brent Tops $108/Barrel

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment