Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટાઇગર શ્રોફ પર જીવલેણ હુમલાનાં 4 VIDEO:શૂટર્સે 5 રાઉન્ડ ફાયરિંગ કરી કારને ટાર્ગેટ કરી; ડ્રાઇવર લોહીલુહાણ થતાં પોતે સ્ટિયરિંગ સંભાળીને હોસ્પિટલ દોડ્યો એક્ટર

    1 day ago

    એક્ટર ટાઇગર શ્રોફ પર રવિવારે સાંજે મુંબઈમાં ગોળીબાર થયો. આ ઘટનામાં તેનો ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિ ઘાયલ થયા. ટાઇગર પોતાના ડ્રાઇવરને લઈને હોસ્પિટલ પહોંચ્યો. પોલીસના જણાવ્યા મુજબ, ટાઇગર સુરક્ષિત છે. પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે. 1. ટાઇગરની કાર જુહુના પુષ્પા પાર્ક પહોંચી રવિવારે સાંજે 7 વાગ્યે ટાઇગરની કાર જુહુના પુષ્પા પાર્ક પહોંચે છે. કારમાં ટાઇગર આગળની સીટ પર બેઠો હતો અને ડ્રાઇવર ગાડી ચલાવી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં શૂટર્સે ગોળીબાર શરૂ કરી દીધો. 2. ટાઇગરની કાર પર 5 રાઉન્ડ ફાયરિંગ શૂટર્સે ટાઇગર શ્રોફની કારને ટાર્ગેટ કરીને 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું. અચાનક થયેલા ફાયરિંગથી ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. 3. ડ્રાઇવરને ગોળી વાગી, તે કારમાંથી બહાર નીકળ્યો ફાયરિંગ દરમિયાન ટાઇગરના ડ્રાઇવરને ગોળી વાગતાં તે ઘાયલ થઈ ગયો. ત્યાર બાદ તે કારમાંથી બહાર નીકળી આવ્યો. ડ્રાઇવર ઘાયલ થયા બાદ કાર ચલાવવાની જવાબદારી ટાઇગરે પોતે સંભાળી. 4. ફ્રન્ટ સીટ પરથી ડ્રાઇવિંગ સીટ પર આવ્યો ટાઇગર ડ્રાઇવર ગાડીમાંથી બહાર નીકળ્યા બાદ ટાઇગર શ્રોફ ફ્રન્ટ સીટ પરથી ડ્રાઇવિંગ સીટ પર આવી ગયો. તેણે ગાડીનું સ્ટિયરિંગ સંભાળ્યું અને કાર લઈને ત્યાંથી રવાના થયો.
    Click here to Read More
    Previous Article
    Sunil Gavaskar Points Out Huge Flaw In Gautam Gambhir's Team India Setup: "That's Where You Lose"
    Next Article
    Angel Reese Got Her Name, Her Game And Her No. 10 From Her Mom

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment