Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 મહિનાથી વળતરથી વંચિત શિક્ષકોમાં ખુશીની લહેર:શિક્ષકોને વસ્તી ગણતરીની વળતર રજા આપવા મોડાસા TPEOને હુકમ કરાયો

    10 hours ago

    અરવલ્લીમાં વસ્તી ગણતરી કરનાર શિક્ષકોને ચાર મહિના બાદ પણ વળતર રજા મળી નથી - અરવલ્લી કલેક્ટરની સૂચના છતાં TPEOને પત્ર લખવામાં મામલતદારોના ઠાગાઠૈયા શીર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. કલેક્ટર મિલિંદ બાપનાએ અહેવાલની નોંધ લેતાં મોડાસા મામલતદારે TPEOને ને વળતર રજા મંજૂર કરવા પત્ર પાઠવ્યો છે. આ નિર્ણયથી 4 મહિનાથી વળતરથી વંચિત 2000 થી વધુ શિક્ષકોમાં ખુશી જોવા મળી રહી છે. જિલ્લામાં 2હજાર પ્રાથમિક શિક્ષકો છેલ્લા 4 મહિનાથી વસ્તી ગણતરીની કામગીરી કરી રહ્યા છે. BLOથી સુપરવાઈઝર તરીકે રજાના દિવસે, રવિવારે અને જાહેર રજાઓમાં ઘરે-ઘરે ફરી કામગીરી કરી હોવા છતાં વળતર રજા બાબતે કાર્યવાહી થઇ ન હતી.
    Click here to Read More
    Previous Article
    કુલપતિના માથે પંખો પડ્યો, પછી શું થયું?:કોંગ્રેસના પ્રભારીએ શ્રીકૃષ્ણનું નામ લઈ ભાંગરો વાટ્યો; સ્કૂલમાં એન્ટ્રી મુદ્દે સરકારનો અઘરો આદેશ વિવાદમાં આવી ગયો
    Next Article
    ‘ઘર તોડી નાખો, પાછો નહીં આવું!’:લૉરેન્સની ગેંગનો ખૂંખાર ગોલ્ડી, જેની અમેરિકાને તલાશ; પંજાબમાં ઘર ખાલી, પરિવાર ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment