Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોલેજ સ્ટાફને આનાપાનસતી ધ્યાન અંગે 4 દિવસની તાલીમ:શ્રીમતી એ. પી. પટેલ કોલેજના મનોવિજ્ઞાન વિભાગે PMC અંતર્ગત કાર્યક્રમ યોજ્યો.

    18 hours ago

    અમદાવાદમાં શ્રીમતી એ. પી. પટેલ આર્ટસ ઍન્ડ સ્વ. શ્રી એન. પી. પટેલ કોમર્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગે PMC અંતર્ગત શૈક્ષણિક સ્ટાફ માટે ચાર દિવસીય 'આનાપાનસતી ધ્યાન' તાલીમ યોજી. આ કાર્યક્રમ 25, 26, 28 અને 29 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયો. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય, એકાગ્રતા અને વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવાનો તેનો મુખ્ય હેતુ હતો. ડો. જયંત પરમારે કહ્યું કે, સર્વાંગી વિકાસ માટે શિક્ષણ સાથે માનસિક સુખાકારી અને આત્મજાગૃતિ જરૂરી છે.નેહાબેન, મંજુસાબેન અને તેમના સહયોગીઓએ સ્ટાફને ધ્યાનની સંકલ્પના, પ્રક્રિયા અને શૈક્ષણિક ઉપયોગિતા વિશે માર્ગદર્શન આપ્યું. એકાગ્રતા, આત્મનિયંત્રણ અને શ્વાસ પ્રત્યે જાગૃતિનો પ્રાયોગિક અભ્યાસ કરાવાયો. આ સફળ કાર્યક્રમ બદલ નરોડા કેળવણી મંડળ, કોલેજના પ્રિન્સિપલ ડૉ. મુકેશભાઈ પ્રજાપતિ અને તાલીમ આપનારાઓનો આભાર વ્યક્ત કરાયો.
    Click here to Read More
    Previous Article
    CRC 35/36 અંતર્ગત ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન 2026 યોજાયું:92 બાળ વૈજ્ઞાનિકોએ 46 કૃતિઓ રજૂ કરી, વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
    Next Article
    Comeback Time: Akash Deep Eyes New Zealand Test Ticket In Irani Cup Return

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment