Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્વેલરી કંપનીઓના સ્ટોક્સ 4%થી વધુ તૂટ્યા:PM મોદીની બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલની અસર, સેન્સેક્સમાં 100 પોઈન્ટની તેજી

    10 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 1 સપ્ટેમ્બરે તેજી છે. સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટની તેજી સાથે 77,000 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 24,050ના સ્તરે ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. ફાર્મા, બેન્કિંગ અને રિયલ્ટી શેર્સમાં આજે વધુ વેચવાલી છે. જ્યારે FMCG અને ઓટો શેર્સમાં વધુ ખરીદી છે. PM નરેન્દ્ર મોદીએ લોકોને બિનજરૂરી સોનું ન ખરીદવાની અપીલ કર્યા બાદ જ્વેલરી કંપનીઓ સાથે સંકળાયેલા સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો છે. કલ્યાણ જ્વેલર્સ અને PC જ્વેલર્સના શેરમાં આજે 4%થી વધુનો ઘટાડો છે. જ્યારે ટાઇટનના શેરમાં 1%થી વધુનો ઘટાડો છે. આજથી ઓપન થશે દીપા જ્વેલર્સનો IPO દીપા જ્વેલર્સનો IPO આજથી ઓપન થશે. રોકાણકારો તેમાં 3 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકશે. તેમાં ઓછામાં ઓછા 14,868 રૂપિયા લગાવવા પડશે. કંપની આ IPO દ્વારા 459.72 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. એશિયન બજારોમાં આજે ઘટાડો 31 ઓગસ્ટના રોજ અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 21,175 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 31 ઓગસ્ટના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 307 પોઈન્ટ ઘટીને 76,957 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 95 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,080 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    લાબુશેન ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમમાંથી બહાર:ઝિમ્બાબ્વે-સાઉથ આફ્રિકા સિરીઝ માટે પસંદગી ન થઈ; જોએલ ડેવિસને તક, સ્ટાર્ક-કમિન્સનું કમબેક
    Next Article
    ब्रिटेन में एक के बाद एक बदले प्रधानमंत्री, नेहरू का रिकॉर्ड तोड़ने की भी चिंता नहीं!

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment