Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવેન્દુ થોડીવારમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે:4 ધારાસભ્યો પણ શપથ લઈ શકે છે; મોદી અને NDAના 20 રાજ્યોના CM પણ પહોંચ્યા

    13 hours ago

    સુવેન્દુ અધિકારી આજે સવારે 11 વાગ્યે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં પશ્ચિમ બંગાળના સીએમ પદના શપથ લેશે. સમારોહમાં હાજરી આપવા માટે પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત એનડીએ અને ભાજપ શાસિત રાજ્યોના 20 મુખ્યમંત્રીઓ પણ કોલકાતા પહોંચી ગયા છે. કોલકાતાના જે ગ્રાઉન્ડમાં શપથ સમારોહ યોજાઈ રહ્યો છે, તેમાં વોટરપ્રૂફ ટેન્ટ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મેદાનમાં ઝાલમુડી અને રસગુલ્લાનો સ્ટોલ પણ છે. પંડાલને બંગાળની થીમમાં સજાવવામાં આવ્યો છે. કાર્યક્રમમાં એક લાખ લોકો આવવાની સંભાવના છે. સુરક્ષામાં 4 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ પહેલા શુક્રવારે કોલકાતામાં યોજાયેલી બેઠકમાં સુવેન્દુને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. અમિત શાહે તેમના નામની જાહેરાત કરી. આ પછી સુવેન્દુએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. સુવેન્દુ અધિકારીની શપથવિધિ સાથે જોડાયેલા પળેપળના અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ…
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ- ઇસ્લામાબાદમાં આવતા અઠવાડિયે શાંતિ વાત થઈ શકે:ટ્રમ્પે કહ્યું- અમેરિકી પ્રસ્તાવ પર ઈરાની જવાબની રાહ; ઈરાને ન્યુક્લિયર પ્રોગ્રામ રોકવાની માગ ફગાવી
    Next Article
    સુરતના પૂર્વ મેયર અને MLA ડો. કનુભાઈ માવાણીનું નિધન:ચાર દીકરીઓએ કાંધ આપીને અશ્રુભીની વિદાય આપી, પાટીલ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment