Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 જાન્યુઆરીએ આખરી યાદી જાહેર કરાશે:HTAT પરીક્ષાને પગલે એક નવેમ્બરનો ઝુંબેશ દિવસ રદ

    8 hours ago

    ચૂંટણી પંચે 1 જાન્યુઆરી, 2027ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કર્યો છે. 2 નવેમ્બરે મતદાન મથકોનું પુનઃગોઠવણ થશે અને 12 નવેમ્બરે મતદારયાદીનો મુસદ્દો પ્રસિદ્ધ કરાશે. 12 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી નામ નોંધણી, સુધારા અને વાંધા માટે અરજીઓ સ્વીકારાશે. અરજીઓનો નિકાલ 28 ડિસેમ્બર સુધીમાં કરી 4 જાન્યુઆરીએ આખરી યાદી જાહેર કરાશે. દરમિયાન, 1 નવેમ્બરે યોજાનારી ખાસ મતદાર નોંધણી ઝુંબેશ HTAT સ્પેશિયલ સ્પર્ધાત્મક પરીક્ષાને કારણે રદ કરાઈ છે. શિક્ષક પરીક્ષાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને રજૂઆત સ્વીકારતાં ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. અગાઉ 11, 18 અને 25 ઓક્ટોબર તથા 1 નવેમ્બરના ઝુંબેશ દિવસો નક્કી કરાયા હતા. જિલ્લા ચૂંટણી તંત્રે નાગરિકોને નોંધ લેવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આતશબાજી સાથે રાવણ દહન કાર્યક્રમ યોજાશે‎:પાલનપુર શહેરમાં આજે બપોરે શોભાયાત્રા, સાંજે રાવણ દહન
    Next Article
    दशहरे पर कब करें शस्त्र पूजा, जानें विजयादशमी पर शुभ मुहूर्त, विधि

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment