Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશનું એકમાત્ર 4 વેદદ્વાર અને શિવલિંગાકાર ગર્ભગૃહ ધરાવે છે:ગુંછળીનું શિવધામ: 51 ફૂટ ઊંચા શ્રીયંત્ર આકારના રામેશ્વર મહાદેવને શ્રાવણે ચઢે છે 15 લાખ બીલીપત્ર

    1 day ago

    વિજાપુરના ગુંછળી ગામે આવેલું 300 વર્ષ જૂનું રામેશ્વર મહાદેવ મંદિર 11 વીઘામાં ભવ્ય શિલ્પશૈલી સાથે પુનઃનિર્માણ પામ્યું છે. શ્રીયંત્ર આકારના મંદિરનું ગર્ભગૃહ શિવલિંગ આકારનું છે અને 51 શક્તિપીઠોના પ્રતીકરૂપે શિખરની ઊંચાઈ 51 ફૂટ રખાઈ છે. દેશના આ એકમાત્ર ધામમાં ચાર પ્રવેશદ્વાર ચાર વેદોના નામે ઓળખાય છે. શ્રાવણમાં શિવજીને 15 લાખ બીલીપત્ર ચઢાવાય છે. દર રવિવાર, સોમવાર અને અમાસે સાંજે 6:45 કલાકે ભસ્મ આરતી થાય છે. પરિસરમાં 250 કિગ્રાનો ઇચ્છાપૂર્તિ ઘંટ છે, જેનો નાદ 3 કિમી સુધી સંભળાય છે. મંદિર પરિસરમાં ઘાસના મેદાનમાં સ્વસ્તિક, ઓમ અને ઉદય થતા સૂર્ય સાથે મહાદેવનું લખાણ આકર્ષણનું કેન્દ્ર છે. ઉપરાંત,અહીં 150 લોકો સાથે બેસી શકે તેવું અન્નશ્રી ભવન છે. .
    Click here to Read More
    Previous Article
    Indian Grandmaster Pranesh M Clinches Kanizsa Open 2026 Title In Hungary
    Next Article
    Hindu Family Killed In Bangladesh, Attackers Stayed Back For Food, Bath

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment