Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલિયા પોલીસે ચોરીના ત્રણ ગુના ઉકેલી 4 આરોપી પકડ્યા:સબમર્સિબલ મોટર અને કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલ્યો, 50 હજારનો મુદ્દામાલ જપ્ત

    19 hours ago

    વાલિયા પોલીસે સબમર્સિબલ મોટર અને કેબલ વાયર ચોરીના ત્રણ કેસ ઉકેલ્યા છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓને પકડી પાડ્યા છે. વાલિયા પોલીસ સ્ટેશનના પી.આઈ. સી.એફ. ઠાકોરના માર્ગદર્શનથી પોલીસ સ્ટાફ નવરાત્રી દરમિયાન ચોરી રોકવા પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે તેમને બાતમી મળી કે ચાર લોકો ચોરીની ત્રણ સબમર્સિબલ મોટર અને કેબલ વાયર વેચવા વાલિયા ટાઉનમાં ગ્રાહકો શોધી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે વાલિયા તાલુકાના ઉમરગામના દીપક વિનુભાઈ વસાવા, અભય સુરેન્દ્ર વસાવા, કેવિન સુંદર વસાવા અને સંજય વજેસિંગ ચૌહાણને પકડ્યા. તેમની પાસેથી ત્રણ મોટર અને કેબલ વાયર મળી કુલ 50 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:ગાર્ડન રેસીડેન્સી-1માં ચોથા નોરતે બ્લેક થીમ પર ગરબાની રમઝટ, સાઉથ બોપલમાં નાના બાળકોથી વડીલો સુધીના ખેલૈયાઓ ઝૂમ્યા, માતાજીની આરાધના કરી
    Next Article
    માર્કેટિંગ યાર્ડમાં સોયાબીન અને મગફળીની મબલખ આવક:યાર્ડમાં સોયાબીન,સફેદ તલ, કાળા તલ, ધાણા અને મગફળી મબલક આવક ,સોયાબીનના પ્રતિ 20 કિલોના ભાવ 1300 થી 1600 રૂપિયા 15,000 કટ્ટા સાથે વેચાણ જોરમાં,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment