Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી વાલઝર પુલ પાસે યુવકે લગાવી મોતની છલાંગ:ઊંડાચ ગામમાંથી 4 મૃતદેહ મળ્યા, 5થી વધુ લોકો લાપતા; ગણદેવીમાં 30થી વધુ લોકોનું એરલિફ્ટથી રેસ્ક્યૂ

    17 hours ago

    નવસારી જિલ્લામાં ભારે પૂરના કારણે સર્જાયેલી કુદરતી અને માનવસર્જિત આફતે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. એક તરફ વાંસદાના મોટી વાલઝર પુલ પરથી કાવેરી નદીના ધસમસતા પ્રવાહમાં વિકેશ પટેલ નામના યુવકે મોતની છલાંગ લગાવી, તો બીજી તરફ ગણદેવી તાલુકામાં પૂરના પાણીમાં ફસાયેલા 30થી વધુ લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવ્યા છે. આ સાથે જ નવસારી પૂર્ણા નદીના પૂરમાં કરોડોના ખર્ચે બનેલા ઓવરબ્રિજનો ઢાળ પાણીમાં ગરકાવ થઈ જતાં પ્રશાસનની નબળી કામગીરી ખુલ્લી પડી છે અને દરરોજ અવરજવર કરતા 50 હજારથી વધુ લોકોનો સંપર્ક કપાઈ જતાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલે કહ્યું- ધર્મેન્દ્ર પ્રધાન ક્રિમિનલ શિક્ષા મંત્રી, રાજીનામું આપે:તેમના કારણે હજારો લોકો રસ્તા પર; એર ગનથી ઘાયલ વિદ્યાર્થિનું ટી-શર્ટ ઊંચું કરીને ઈજાના નિશાન બતાવ્યા
    Next Article
    MEN V/s વરસાદ, અમદાવાદમાં ભુક્કા કાઢ્યા:સિંધુ ભવન રોડ પર ધસમસતાં પૂરમાં THAR ભગાવી, રોડ પર તેલ ઢોળાયું, પબ્લિકે ડબ્બા-વાસણો ભરી લીધાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment