Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાતાવરણ:મહતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 33 ડિગ્રી નોંધાયું

    9 hours ago

    પોરબંદરમાં ઉનાળા દરમ્યાન ભેજમાં પ્રમાણમાં મોટી વધ ઘટ નોંધાઈ રહી છે. ભેજનું પ્રમાણ 30 ટકા વધીને 68 ટકા નોંધાયું છે જ્યારે મહતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 33 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાન 22.3 ડિગ્રી નોંધાયું છે. પોરબંદરમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ કરીને વાતાવરણમાં ભેજનું પ્રમાણમાં વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. પોરબંદરમાં ગઈકાલે મંગળવારે મહતમ તાપમાન 37 ડિગ્રી સુધી પહોંચ્યું હતું અને લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હતું તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 38 ટકા નોંધાયું હતું, જેની સામે બુધવારે મહતમ તાપમાન 4 ડિગ્રી ઘટીને 33 ડિગ્રી નોંધાયું છે અને લઘુતમ તાપમાનમાં સામાન્ય ફેરફાર થઈને 22.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 30 ટકા વધીને 68 ટકાએ પહોંચ્યું છે ત્યારે પોરબંદરમાં સવારથી રાત સુધી ગરમી અનુભવાઈ રહી છે અને બપોરે ભારે ગરમીનો અહેસાસ થાય છે જ્યારે રાત્રે સામાન્ય ગરમીનો અનુભવ થાય છે.
    Click here to Read More
    Previous Article
    વિશ્વામિત્રી માટે તીખા તેવર:હ્યુમન રાઇટ્સ કમિટીનો બળાપો, નદીમાંથી મે પહેલાં કાટમાળ કાઢો નહીં તો હાથ ઊંચા કરી દો
    Next Article
    Maharashtra Panel Seeks 5-Day Jail For Youth Over Fake News Against NCP MLA

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment