Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનનો ઇઝરાયલ પર 4 બેલેસ્ટિક મિસાઈલથી હુમલો:300 લોકો ઘાયલ, ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

    1 day ago

    ઈરાને ઈઝરાયલ પર આજે સવારથી 4 બેલેસ્ટિક મિસાઈલો છોડી છે. ઈરાને શનિવારથી ઈઝરાયલ પર હુમલા તેજ કરી દીધા છે. ગઈકાલે રાત્રે ઈરાને ઈઝરાયેલના બે શહેરો પર હુમલો કર્યો હતો. અહીં ઈઝરાયલનો મોટો ન્યુક્લિયર પ્લાન્ટ આવેલો છે. આ હુમલાઓમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી વિદેશ મંત્રાલય અને સ્વાસ્થ્ય સેવાઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં બાળકો પણ સામેલ છે. ઈરાન તરફથી આ હુમલાઓ ટ્રમ્પની ધમકી બાદ વધ્યા છે. હકીકતમાં, ટ્રમ્પે ધમકી આપતા કહ્યું કે જો 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રવિવારે લખ્યું, ‘જો ઈરાન 48 કલાકમાં હોર્મુઝ સ્ટ્રેટને ખોલતું નથી, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ પર હુમલો કરશે અને તેમને તબાહ કરી દેશે અને શરૂઆત સૌથી મોટા પ્લાન્ટથી થશે.' ડિમોના પર મિસાઈલ હુમલાનો વીડિયો… અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Titagarh Rail Systems, BHEL to form JV for maintenance of Vande Bharat Sleeper trains
    Next Article
    આસામ ચૂંટણી: કોંગ્રેસમાંથી આવેલા સાંસદને ટિકિટ આપવા પર નારાજગી:જે ભાજપના ધારાસભ્યોની ટીકિટ કપાઈ, તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાની વાત કરી; CMએ મનાવ્યા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment