Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક પોલીસ 4 દિવસ માટે એક્શન મોડમાં:30% અકસ્માત રોંગસાઈડના કારણે થાય છે, 156 પકડાયા

    1 week ago

    શહેરમાં થતા કુલ માર્ગ અકસ્માતોમાં 30 ટકા અકસ્માતો રોંગસાઈડ આવતા વાહનોના કારણે થતા હોવાનું સામે આવ્યું છે. જેને પગલે શહેર ટ્રાફિક પોલીસે રોંગસાઈડ અને જોખમી ડ્રાઈવિંગ કરનારા વાહનચાલકો સામે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું છે. આ સ્પેશિયલ ઝુંબેશના શરૂઆતના બે દિવસમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર લઈને રોંગસાઈડ નીકળેલા 156 વાહનચાલકો સામે કાર્યવાહી કરી 20 લાખનો દંડ વસૂલ્યો હતો. પોલીસની આ ડ્રાઈવ દરમિયાન સૌથી વધુ રોંગસાઈડ વાહનો એસ.જી. હાઈવે પર જણાયા હતા, જ્યાંથી બે દિવસમાં 30 વાહનચાલકોને પકડ્યા છે. જોખમી રીતે કાર ચલાવનારની બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે 'સાયકલ ઓન સન્ડે' રેલી યોજી:'ફિટ ઇન્ડિયા' અભિયાન હેઠળ 30થી વધુ સાયકલિસ્ટ જોડાયા
    Next Article
    Surat Bulldozer Action Mystery LIVE | સુરતમાં કોણે ઘર તોડી પાડ્યાં? તંત્ર અજાણ | SMC Demolition|N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment