Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ગઢડામાં 4 ઇંચ નોંધાયો:બોટાદ શહેરમાં પોણા ચાર ઇંચ, બરવાળામાં 3 ઇંચ, રાણપુરમાં 2 ઇંચ વરસાદ

    16 hours ago

    બોટાદ જિલ્લામાં ગત રાત્રીથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લાના ગઢડા તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ પડ્યો છે. બોટાદ શહેરમાં પોણા ચાર ઇંચ, બરવાળામાં 3 ઇંચ અને રાણપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. જોકે, અત્યાર સુધી ક્યાંય જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી. સમગ્ર બોટાદ જિલ્લામાં હાલ પણ ધીમીધારે વરસાદ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    બીજ ગામે દીપડો પાંજરે પુરાયો:ગ્રામજનોની ફરિયાદ બાદ વન વિભાગે પાંજરું ગોઠવ્યું; નર દીપડો ઝડપાયો
    Next Article
    મોરબી જિલ્લામાં ભારે વરસાદની આગાહી:આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment