Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીની ડેબ્યૂ મેચમાં ભારત હાર્યું:ઇંગ્લેન્ડ 4 વિકેટે જીત્યું, બિશ્નોઈની ઓવરમાં 29 રન બન્યા; બેથેલે 76 રન બનાવ્યા

    1 day ago

    વૈભવ સૂર્યવંશીની ડેબ્યૂ મેચમાં ભારતને ઇંગ્લેન્ડે 4 વિકેટે હરાવ્યું. બીજી ટી-20માં પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 190 રન બનાવ્યા. ઇશાન કિશને 49, અભિષેક શર્માએ 43 અને કેપ્ટન શ્રેયસ અય્યરે 37 રનની ઇનિંગ રમી. અંતે તિલક વર્માએ 11 બોલમાં અણનમ 24 રન બનાવ્યા. જવાબમાં ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા અને મેચ પોતાના નામે કરી લીધી. જેકબ બેથેલે અણનમ 76 રનની ઇનિંગ રમી. તેણે રવિ બિશ્નોઈની ઓવરમાં 29 રન બનાવીને મેચ પલટી દીધી. કેપ્ટન હેરી બ્રુક અને ટોમ બેન્ટને 39-39 રન બનાવ્યા. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી. આ મેચમાં 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે ડેબ્યૂ કરનાર વૈભવ સૂર્યવંશી ભારતના સૌથી યુવા ઈન્ટરનેશનલ ક્રિકેટર બન્યા. તેણે પોતાની પ્રથમ ઇનિંગમાં 10 બોલમાં 14 રન બનાવ્યા. જેમાં 2 છગ્ગાનો સમાવેશ થાય છે. ઇંગ્લેન્ડ તરફથી સેમ કરને સૌથી વધુ 3 વિકેટ ઝડપી.
    Click here to Read More
    Previous Article
    J&K pulls school library books over content ‘glorifying’ separatist leaders, suspends 8 officials
    Next Article
    અમરેલીના ખાંભામાં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ:10 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં મેઘમહેર, નવસારીના અંબિકા નદીના પુલ પર ગાબડું પડતા 11 ગામનો સંપર્ક કપાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment