Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમંત પુરીમાં ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન:વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા 4 વર્ષથી ઉજવાતો 10 દિવસીય ઉત્સવ, બાળકો-મહિલાઓ માટે ખાસ વ્યવસ્થા

    1 day ago

    બોટાદના હનુમંત પુરી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગ્રુપ છેલ્લા ચાર વર્ષથી ગણેશ સ્થાપના કરે છે. દસ દિવસ સુધી બાપાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. રોજ બાપાને અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. દસ દિવસ સુધી મહિલાઓ માટે ગરબાનું આયોજન કરાય છે. નાના બાળકો માટે ટેડી બિયર અને ગોરીલા જેવા કાર્ટૂન લાવીને ગણપતિ બાપાની અનોખી રીતે ઉજવણી કરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    IRDAI Takes An Axe To Commissions, Proposes Five-Year Expense Caps For Insurers: PB Fintech Hardest Hit
    Next Article
    સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો:74,200 પર કારોબાર કરી રહ્યો, નિફ્ટી 200 પોઈન્ટ નીચે આવ્યો, બેન્કિંગ અને મેટલ શેરોમાં વધુ વેચવાલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment