Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં અત્યાર સુધીમાં 3910 રખડતા પશુ પકડાયા:મહાનગરપાલિકા બન્યા પછી ANCD શાખાએ જાહેર માર્ગો પરથી પકડ્યા

    13 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ANCD શાખાએ આ અઠવાડિયે 25 પશુ પકડ્યા છે. મહાનગરપાલિકા બન્યા પછી અત્યાર સુધીમાં જાહેર માર્ગો પરથી કુલ 3,910 રખડતા પશુ પકડવામાં આવ્યા છે. પકડાયેલા પશુઓને મોરબી જિલ્લાની આસપાસની ગૌશાળા, નંદીઘર અને પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. મહાનગરપાલિકાના નંદીઘરમાંથી પણ 600થી વધુ પશુઓને જુદી-જુદી ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલાયા છે. ANCD શાખાએ 306 પશુ માલિકોને લાયસન્સ આપ્યા, 45 રિન્યૂ કર્યા. 34 લોકોને ઘાસ વેચાણ પરમિટ અપાઈ, 4 રિન્યૂ થઈ. 49 પેટ ડોગનું રજીસ્ટ્રેશન થયું, 10 ડોગ લાયસન્સ રિન્યૂ થયા. માલિકોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરાઈ છે. કુલ 2,920 પશુઓનું RFID ટેગિંગ કરાયું છે. ANCD શાખા દ્વારા RFID ટેગિંગ અને પશુ પકડવાની કામગીરી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ખેરાલુના વિઠોડા ગામે બંધ મકાનમાંથી ₹31 હજારના મત્તાની ચોરી:દરવાજા અને તિજોરીના લોક તોડી ચાંદીના દાગીના-રોકડ લઈને તસ્કરો ફરાર
    Next Article
    ભરૂચના કતોપોર બજારમાં ₹52 લાખના ખર્ચે ફિશ માર્કેટનું લોકાર્પણ:દિવાળી પછી ફેઝ-2માં શાકભાજી માર્કેટ અને કટલરી બજારનું પણ આધુનિકીકરણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment