Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જો ખેલેગા, વહીં ખીલેગા':39 ચેમ્પિયન્સની વચ્ચે PM મોદી, બનાવી 32 સેકન્ડની ઈન્સ્ટાગ્રામ રીલ; કોમનવેલ્થ ગેમ્સના મેડલિસ્ટ્સને મળ્યા વડાપ્રધાન; ચોથા સ્થાને રહ્યું હતું ભારત

    1 day ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી. તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ખેલાડીઓ સાથે એક રીલ શેર કરી. 32 સેકન્ડની આ રીલમાં તેઓ ગોલ્ડ મેડલિસ્ટ બોક્સર સાક્ષી ચૌધરી અને અન્ય ખેલાડીઓ સાથે જોવા મળ્યા. આમાં વડાપ્રધાને કહ્યું- ‘જો ખેલેગા, વહીં ખીલેગા.’ PMએ પ્લેયર્સ સાથે રીલ બનાવી… ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ જીત્યા. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું. પહેલા પણ ખેલાડીઓને મળી ચૂક્યા છે મોદી બોક્સિંગ ભારતની સૌથી મોટી મેડલ બેંક ભારતના 39 મેડલોમાં સૌથી મોટો ફાળો બોક્સિંગનો રહ્યો. બોક્સર્સે 7 ગોલ્ડ અને 3 સિલ્વર સહિત કુલ 10 મેડલ જીત્યા. એટલે કે દર ચારમાંથી એક મેડલ બોક્સિંગમાંથી આવ્યો. એથ્લેટિક્સમાં 10 મેડલ આવ્યા, પરંતુ તેમાં ગોલ્ડ મળ્યો નહીં. વેઈટલિફ્ટિંગમાંથી 8, પેરા એથ્લેટિક્સમાંથી 6, જુડોમાંથી 4 અને પેરા પાવરલિફ્ટિંગમાંથી 1 મેડલ મળ્યો. કુલ મળીને 39માંથી 37 મેડલ માત્ર પાંચ રમતોમાંથી આવ્યા.
    Click here to Read More
    Previous Article
    Amazon Great Freedom Sale 2026: Best Deals on Tablets From Samsung, OnePlus, Xiaomi and More
    Next Article
    ગાંધીનગરમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ, અતિશય બ્લિડિંગથી મોત:મૃતકના પિતા બોલ્યા-કેસ દબાવવા આરોપીના પિતાએ ધમકી આપી પૈસાની ઓફર કરી, હોસ્પિટલે પોલીસ ન બોલાવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment