Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 76728 પર બંધ:નિફ્ટી 110 પોઈન્ટ ઘટીને 23946 પર આવ્યો; ઓટો અને આઈટી શેરમાં ભારે વેચવાલી

    19 hours ago

    આજે 29 જૂને શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 372 પોઈન્ટ ઘટીને 76728 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 110 પોઈન્ટ ઘટીને 23946 પર બંધ થયો. ઓટો, આઈટી અને મીડિયા શેરમાં ભારે વેચવાલી જોવા મળી. એશિયન બજારોમાં આજે ઘટાડો અમેરિકી બજારમાં શુક્રવારે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,442 કરોડના શેર વેચ્યા ગુરુવારે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગુરુવાર, 25 જૂને બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 109 પોઈન્ટના વધારા સાથે 77,100 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 34 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો, જે 24,056 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    The protein dilemma: 100 grams soya chunks vs eggs sparks online debate
    Next Article
    બ્રિટિશ અમેરિકન ટોબેકો આ વર્ષે 9,000 કર્મચારીઓની છટણી કરશે:ખર્ચ ઘટાડવા અને AI અપનાવવા માટે પગલું ભર્યું, વૈશ્વિક સિગારેટ વોલ્યુમ 2.5% ઘટવાનો અંદાજ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment