Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવે 37 બોલમાં 103 રન બનાવ્યા:રાજસ્થાને હૈદરાબાદને 229 રનનો ટાર્ગેટ આપ્યો; જોફ્રા આર્ચરે ટ્રેવિસ હેડને પેવેલિયન ભેગો કર્યો

    1 day ago

    રાજસ્થાન રોયલ્સે IPL 2026ની 36મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 229 રનનો ટાર્ગેટ આપ્યો. શનિવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હૈદરાબાદે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી, પરંતુ રાજસ્થાનના બેટર્સે શરૂઆતથી જ દબદબો બનાવી લીધો. ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. આ ઇનિંગનો હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો, જેણે 37 બોલમાં 103 રનની તોફાની ઇનિંગ રમી. તેણે માત્ર 36 બોલમાં સદી પૂરી કરી અને 12 છગ્ગા તથા 5 ચોગ્ગા ફટકાર્યા. બીજી તરફ ધ્રુવ જુરેલે પણ શાનદાર બેટિંગ કરતા 51 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં ફરેરાએ 16 બોલમાં 33 રનની ઇનિંગ રમી. હૈદરાબાદ તરફથી ઈશાન મલિંગાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી. પેટ કમિન્સ, નીતિશ રેડ્ડી, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગેને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    Skyroot flags-off Vikram-1, India’s first private orbital launch soon
    Next Article
    26 એપ્રિલનું ટેરો રાશિફળ:મેષ રાશિના જાતકોને આજના દિવસે ધીરજ, સખત મહેનત અને સ્થિરતા જરૂરી, કુંભ રાશિના લોકો ગંભીર મૂંઝવણમાં મુકાઈ શકે છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment