Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ; બીજા દિવસની મેચ શરૂ:ગિલ અને રિષભની નજર આજે મોટી ઇનિંગ્સ રમવા પર રહેશે; ભારતે પહેલા દિવસે 368 રન બનાવ્યા

    1 week ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી એકમાત્ર ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે. ન્યૂ ચંદીગઢમાં પહેલા દિવસે ભારતે 3 વિકેટે 368 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલ 103 અને રિષભ પંત 50 રન બનાવીને અણનમ પાછા ફર્યા હતા. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 121 રનની ભાગીદારી થઈ ચૂકી છે. બીજા દિવસની મેચ શરૂ થઈ ગઈ છે. અફઘાનિસ્તાન માટે સલીમ સફીએ 2 વિકેટ લીધી હતી. ઝિયાઉર રહેમાન શરીફીને એક વિકેટ મળી હતી. મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    IND vs AFG Live Score, One-Off Test Match Day 2: Gill-Pant to resume for India 371/3 vs Afghanistan in Mullanpur
    Next Article
    પગાર માત્ર 6 હજાર...મિલકત કરોડોની!:4 આલીશાન મકાન, 13 પ્લોટ અને પત્નીનાં લોકરમાં 2 કરોડ રોકડા; ભુવનેશ્વરમાં એન્જિનિયરના ઘરેથી નોટો ભરેલી 5 બેગ જપ્ત કરાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment