Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિવાબા-પૂનમ માડમ એકબીજાને ભેટી પડ્યા:રાજકોટ જિ.પંચાયતની 36માંથી 34 બેઠક પર ભાજપનો વિજય; પાટડીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી

    1 day ago

    વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદની ચૂંટણીના પરિણામ પર સૌની નજર મંડાયેલી છે. તો આવો જાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની 7 મહાનગરપાલિકા, 12 જિલ્લા પંચાયત, 32 નગરપાલિકા અને 89 તાલુકા પંચાયતનું રિઝલ્ટ. સૌરાષ્ટ્ર-કચ્છ 1.રાજકોટ 2.જામનગર 3.જૂનાગઢ 4.પોરબંદર 5.ગીર સોમનાથ 6.દેવભૂમિ દ્વારકા 7.અમરેલી 8.સુરેન્દ્રનગર 9.મોરબી 10.બોટાદ 11. ભાવનગર 12 કચ્છ
    Click here to Read More
    Previous Article
    Gujarat Nikay Chunav Result 2026 LIVE : ओवैसी ने BJP के गढ़ में मारी बाजी, कांग्रेस-AAP को बड़ा झटका
    Next Article
    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ:PM મોદીએ જનતાનો આભાર માન્યો,કહ્યું-ગુજરાતને નવી ઉંચાઈએ લઈ જઈશું, અમદાવાદના ખાનપુર ખાતે વિજયોત્સવની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment