Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે વેસ્ટ ઇન્ડીઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો:કેએલ રાહુલે 129 રનની નોટઆઉટ ઇનિંગ રમી, રોહિતના 92 રન, ઋતુરાજે 57 રન બનાવ્યા

    1 week ago

    ભારતે ત્રીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝને 352 રનનો ટાર્ગેટ આપ્યો છે. ન્યૂ ચંદીગઢમાં ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 7 વિકેટે 351 રન બનાવ્યા. કેએલ રાહુલે શનિવારે 80 બોલમાં સેન્ચુરી ફટકારી. તેણે અણનમ 129 રન બનાવ્યા. રોહિત શર્માએ 92 રનની ઇનિંગ રમી. તેણે ઓપનર તરીકે વન-ડેમાં 10 હજાર રન પણ પૂરા કર્યા. રોહિત આવું કરનાર દુનિયાનો ચોથો બેટર બન્યો. તેનાથી પહેલા સચિન તેંડુલકર, સનાથ જયસૂર્યા અને ક્રિસ ગેલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઋતુરાજ ગાયકવાડે 57 રન બનાવ્યા. કેપ્ટન શુભમન ગિલ 1 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહીં. તેને જેડન સીલ્સે બોલ્ડ કર્યો.
    Click here to Read More
    Previous Article
    UP Election 2027 :Akhilesh Yadav के सोशल इंजीनियरिंग के फॉर्मूले से BJP में हलचल! |Congress
    Next Article
    હૈદરાબાદમાં સેનાના જવાનોએ હથિયારો ચોર્યા હતા:મુખ્ય આરોપીને શિસ્તભંગના કારણે નિવૃત્ત કરવામાં આવ્યો હતો, બેંક લૂંટવાની યોજના હતી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment