Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ.ટી. વિભાગની ઓનલાઈન રિઝર્વેશન સેવામાં નોંધપાત્ર વધારો:ભાવનગર એસટી વિભાગે 35 હજારથી વધુ વધારાની સીટોનું બુકિંગ, રૂ.75.11 લાખથી વધુની ટ્રાફિક આવક

    13 hours ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ભાવનગર વિભાગે સપ્ટેમ્બર માસમાં ગત વર્ષના સમાન માસની સરખામણીએ 98 હજારથી વધુ વધારાના મુસાફરોએ એસ.ટી. સેવાનો લાભ લેતા રૂ.75 લાખથી વધુની ટ્રાફિક આવક થઈ છે, જ્યારે ઓનલાઈન બુકિંગમાં 35 હજારથી વધુ સીટો વધતા રૂ.33.95 લાખ કમાયા છે અને પ્રતિ કિલોમીટર આવકમાં રૂ.2.34 નો વધારો થયો છે, તેમજ સંચાલન ખર્ચ બાદ ભાવનગર અને મહુવા કેન્દ્ર નફામાં રહ્યા છે.. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરોને સુખદ, સલામત અને સુવિધાયુક્ત મુસાફરી પૂરી પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ પ્રયાસોના પરિણામે સપ્ટેમ્બર દરમિયાન ગત વર્ષના સમાન માસની સરખામણીએ ઓનલાઈન રિઝર્વેશન મારફતે 35 હજારથી વધુ વધારાની સીટોનું બુકિંગ નોંધાયું છે, જેના થકી રૂ.33,95,000 થી વધુની આવક થઈ છે. આ ઉપરાંત, પ્રતિ કિલોમીટર આવકમાં રૂ.2.34 નો વધારો નોંધાયો છે.ઉપરાંત, માસિક સંચાલન ખર્ચને આવરી લીધા બાદ ભાવનગર કેન્દ્રએ રૂ.8,73,000 અને મહુવા કેન્દ્રએ રૂ.44,000 થી વધુની આવક નોંધાવી છે. આ અંગે એસટી ના વિભાગીય નિયામક આર.ડી. પીલવાઈકરે જણાવ્યું હતું કે,સપ્ટેમ્બર-2025ની સરખામણીએ સપ્ટેમ્બર-2026 દરમિયાન 98,000 થી વધુ મુસાફરોએ એસ.ટી. બસ સેવાનો લાભ લીધો હતો. આ સમયગાળા દરમિયાન ભાવનગર વિભાગે રૂ.75,11,000 થી વધુની ટ્રાફિક આવક પ્રાપ્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    દિવાળીના તહેવારને લઇ પોલીસ કમિશનરનું જાહેરનામું:રાજકોટમાં પ્રદુષણ રોકવા વધુ એમિશન વાળા ફટાકડાનું વેચાણ કરવા તથા ફોડવા પર પ્રતિબંધ, હોસ્પિટલ અને શાળા કોલેજથી 100 મીટર દૂર ફટાકડા ફોડવા અપીલ
    Next Article
    India's Medal Tally At Asian Para Games: Athletes Surpass Expectations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment