Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 331 પોઈન્ટ વધીને 77,265 પર બંધ થયો:નિફ્ટીમાં 85 પોઈન્ટનો ઉછાળો રહ્યો, IT અને મેટલ શેર્સમાં વધુ ખરીદી

    20 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 28 ઓગસ્ટે તેજી જોવા મળી. સેન્સેક્સ 331 પોઈન્ટના ઉછાળા સાથે 77,265 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 85 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 24,176 પર બંધ થયો. આજે IT અને મેટલ શેર્સમાં વધુ ખરીદી જોવા મળી. ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો શેર 110% ઉપર લિસ્ટ થયો ટેમ્પસેન્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો શેર તેની IPO કિંમત કરતાં 110% ઉપર લિસ્ટ થયો. NSE પર કંપનીનો શેર ₹300ની ઇશ્યૂ કિંમતની સરખામણીમાં 111.33%ના વધારા સાથે ₹634 પર લિસ્ટ થયો. જ્યારે BSE પર તેનું લિસ્ટિંગ 110.40% પ્રીમિયમ સાથે ₹631.20 પર થયું. તાપમાન સેન્સર બનાવતી રાજસ્થાનની આ કંપનીના IPOને રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ IPO 20 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. આજથી ESDS સોફ્ટવેર સોલ્યુશન અને પ્રાયોરિટી જ્વેલ્સના IPO ખુલ્યા ESDS સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડ અને પ્રાયોરિટી જ્વેલ્સના IPO આજથી ખુલ્યા છે. ESDS સોફ્ટવેર સોલ્યુશન લિમિટેડ તેના દ્વારા 720 કરોડ અને પ્રાયોરિટી જ્વેલ્સ 91.50 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ IPO 1 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. એશિયન બજારોમાં આજરોજ મિશ્ર કારોબાર જોવા મળ્યો 27 ઓગસ્ટે અમેરિકી બજારોમાં તેજી જોવા મળી હતી ઘરેલું રોકાણકારોએ 7 દિવસમાં 11,273 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલાં ગઈકાલે એટલે કે 27 ઓગસ્ટના રોજ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 539 પોઈન્ટના ઘટાડા સાથે 76,934 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 117 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,091 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Stuttgart Eyes Piece Of History Against Bayern As Bundesliga Season Kicks-Off
    Next Article
    વર્ક ફ્રોમ હોમના નામે 5.98 લાખની ઠગાઈ:કમિશન પર બેંક એકાઉન્ટ આપનાર રત્નકલાકાર ઝડપાયો, 5 રાજ્યોમાં છેતરપિંડીના તાર જોડાયા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment