Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભોળેશ્વર મહાદેવ મંદિરે જતા પદયાત્રી:જામનગરથી મંદિર આશરે 33 કિલોમીટર દૂર આવ્યું

    1 day ago

    શ્રાવણ માસના બીજા સોમવારે જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ શ્રી ભોળેશ્વર મહાદેવ મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ મંદિર જામનગરથી આશરે 33 કિલોમીટર દૂર આવેલું છે.ભક્તો શ્રાવણ માસમાં ભગવાન શિવના દર્શન અને પૂજા કરવા માટે પગપાળા યાત્રાનું વિશેષ મહત્વ માને છે. આ પદયાત્રા ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે.
    Click here to Read More
    Previous Article
    Ruben Amorim Starts Serie A Life With AC Milan Win, Juventus Edge Frosinone
    Next Article
    ઐતિહાસિક વારસા અને આધુનિકતાનો અનોખો સંગમ:રાણી કી વાવની થીમ પર બનશે પાટણનું રેલવે સ્ટેશન બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment