Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:શાકભાજી જેમ મેડિકલ ઇમ્પ્લાન્ટમાં પણ વચેટિયા રાજ, રૂ. 30500નો સાંધો રૂ. 62000માં વેચાય છે

    22 hours ago

    હાર્ટમાં વપરાતા સ્ટેન્ટ, ઘૂંટણ બદલવાના ઇમ્પ્લાન્ટ અને હાડકાંમાં વપરાતી પ્લેટ-સ્ક્રૂ જેવી મેડિકલ વસ્તુની કિંમત કંપનીથી ડિસ્ટ્રિબ્યુટર અને હોસ્પિટલ સુધી પહોંચતાં બદલાય છે. ભાસ્કરે ઇમ્પ્લાન્ટના ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે વાતચીત કરીને મેળવેલા ભાવની સરખામણીમાં ઘૂંટણના ફેમોરલ ઇમ્પ્લાન્ટની કિંમત ડિસ્ટ્રિબ્યુટર પાસે રૂ.30,500 સામે હોસ્પિટલમાં 62 હજાર ડેન્ટલ ટાઇટેનિયમ ઇમ્પ્લાન્ટનો ભાવ ડિસ્ટ્રિબ્યુટર પાસે રૂ.2 હજાર છે, જ્યારે હોસ્પિટલમાં તે રૂ.12 હજાર સુધી પહોંચે છે. હોસ્પિટલ-સપ્લાયરના ભાવમાં કેટલું માર્જિન ભાસ્કર એક્સપર્ટ - સંજય શાહ, મેડિકલ ઈમ્પ્લાન્ટ ડ્રિસ્ટ્રીબ્યુટર મેડિકલ ઇમ્પ્લાન્ટના ભાવ નિર્ધારણના 4 મુખ્ય તબક્કા ભાસ્કર એક્સપર્ટ - ડો. તરુણ દુબે, કાર્ડિઓલોજિસ્ટ ઈમ્પ્લાન્ટની ગુણવત્તા સાઈઝ મુજબ ભાવ નક્કી થાય છે
    Click here to Read More
    Previous Article
    પ્રતિબંધ છતાં ટ્રકે SG હાઈ‌વે પર યુવતીને કચડી:4 દિવસે જાગેલી પોલીસે 10 ટ્રક પકડી
    Next Article
    11 મહાનગરપાલિકા, 120 નગરપાલિકામાં ચોથા ભાગના રોડ કાચા:ગુજરાતના શહેરોમાં 6717 કિમી રોડ કાચા, સૌથી વધુ અમદાવાદમાં 52%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment