Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 300 અંકનો ઘટાડો:78,250 પર ટ્રેડિંગ, નિફ્ટી પણ 50 અંક તૂટ્યો; બેન્કિંગ અને FMCG શેરોમાં વધુ વેચવાલી

    1 day ago

    શેરબજારમાં આજે એટલે કે 11 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટના ઘટાડા સાથે 78,250 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુનો ઘટાડો છે, તે 24,500 પર ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ અને FMCG શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી રહી છે. મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ અને ધૂત ટ્રાન્સમિશનના IPOમાં રોકાણની તક મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ અને ધૂત ટ્રાન્સમિશનના IPO ખુલ્લા છે. મોલબાયો ડાયગ્નોસ્ટિક્સ IPO દ્વારા 939.70 કરોડ અને ધૂત ટ્રાન્સમિશન 3,066.89 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે. આ બંને IPOમાં 12 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકાશે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર 10 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,494 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં તેજી જોવા મળી હતી આ પહેલા ગઈકાલે એટલે કે 19 ઓગસ્ટે શેરબજારમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 43 પોઈન્ટના વધારા સાથે 78,542 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 13 પોઈન્ટનો વધારો થયો હતો, તે 24,584 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Video: Polish Woman Shares 5 Things You'll Only Find In India, Internet Agrees
    Next Article
    ઈરાનના ડરથી ટ્રમ્પે સિક્રેટ ફ્લાઇટ લીધી હતી:તુર્કીમાં એરફોર્સ વનમાં બેસવાનો ઢોંગ કર્યો, પછી સામાનવાળી ગાડી બીજા પ્લેનમાં પહોંચી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment