Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટીને 77800 પર આવ્યો:નિફ્ટી પણ 80 પોઈન્ટ ગગડ્યો, 24300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે

    16 hours ago

    આજ એટલે કે 14 ઓગસ્ટે સેન્સેક્સ 300 પોઈન્ટ ઘટીને 77,800 પર આવી ગયો છે. નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો ઘટાડો છે, તે 24,300ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર 13 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 720 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો 13 ઑગસ્ટે સેન્સેક્સ 114 પોઈન્ટ વધીને 78,080 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 40 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,396 પર પહોંચ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ચાંદીપુરાના કહેર વચ્ચે બાળકોમાં વધુ એક બીમારીનું જોખમ:મહીસાગરમાં GBS જેવા લક્ષણોના પાંચ શંકાસ્પદ કેસ; આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને મેડિકલ ચેકઅપ શરૂ કર્યું
    Next Article
    ફુકેટ-દિલ્હી ફ્લાઇટ દુર્ઘટના ટેકનિકલ ખામીને કારણે થઈ:એરબસની પ્રારંભિક તપાસમાં ખુલાસો; પહેલા પાયલટ નશામાં હોવાની વાત સામે આવી હતી

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment