Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથમાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે:રમત-ગમત વિભાગ દ્વારા આયોજન, 30 સપ્ટેમ્બર સુધી એન્ટ્રી સ્વીકારાશે

    15 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હેઠળની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી આયોજન કરશે. ઈચ્છુક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં એન્ટ્રી મોકલી શકશે. પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે કલાકારોની વયમર્યાદા 14 થી 35 વર્ષ છે. નવરાત્રી રાસ સ્પર્ધા માટે 14 થી 40 વર્ષની વય મર્યાદા નક્કી કરાઈ છે. પ્રવેશપત્ર આ કચેરીએથી મળશે. ફોર્મ સાથે કલાકારો અને સહાયકોના આધારકાર્ડ કે જન્મ તારીખના પુરાવા જોડવા પડશે. સંપૂર્ણ વિગતો 30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં 313/314, બીજો માળ, જિલ્લા સેવા સદન, મુ. ઇણાજ, તા. વેરાવળ ખાતે મોકલવી પડશે. સમય મર્યાદા પછી કોઈ એન્ટ્રી સ્વીકારાશે નહીં, એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથએ જણાવ્યું.
    Click here to Read More
    Previous Article
    India's Schedule, September 26: Kabaddi Teams Eye Gold, Sindhu In Action
    Next Article
    Ground Report | ડેમ ખાલી ખેડૂતની આંખમાં પાણી | ચાચર ચોકમાં આસ્થાનો મહાસાગર | Prime Time News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment