Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તમામ દેશોને રશિયન તેલ ખરીદવાની છૂટ:અમેરિકાએ 30 દિવસની રાહત આપી, ક્રૂડ ઓઇલની કિંમત 100 ડોલરને પાર; ઇરાકમાં અમેરિકી મિલિટરી પ્લેન ક્રેશ

    16 hours ago

    અમેરિકાએ દુનિયાના દેશોને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની અસ્થાયી છૂટ આપી છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે ઈરાન યુદ્ધને કારણે દુનિયામાં તેલના પુરવઠા પર અસર પડી રહી છે. આ છૂટછાટ હેઠળ, દેશો મર્યાદિત માત્રામાં રશિયન તેલ ખરીદી શકશે. અમેરિકાનું કહેવું છે કે આનાથી બજારમાં તેલનો પુરવઠો વધશે અને કિંમતો પર થોડો અંકુશ રાખવામાં મદદ મળી શકે છે. યુદ્ધની વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમત પણ 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે, જે ઓગસ્ટ 2022 પછી પહેલીવાર બન્યું છે. યુદ્ધના કારણે ગ્લોબલ ઓઇલ માર્કેટમાં ચિંતા વધી ગઈ છે. અમેરિકી ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે આ મંજૂરી ફક્ત તે રશિયન તેલ માટે છે જે પહેલાથી જ જહાજોમાં લોડ થઈને સમુદ્રમાં ફસાયેલું છે. તેનો હેતુ બજારમાં પુરવઠો વધારવાનો છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ફિલ્મ નિર્માતાની શંકાના વમળમાં પરિવાર હોમાયો!:દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડથી નારાજ, પત્ની પર આડા સંબંધનો આરોપ; એક્ટર કમલનું 'થ્રિલર ફિલ્મી' જીવન
    Next Article
    Trump Claims US Will Profit From Rising Oil Prices, Iran's Nuke Reply

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment