Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સબ રજિસ્ટ્રાર સહિત 3 લોકો અઢી લાખની લાંચ લેતા ઝડપાયા:મકાનના દસ્તાવેજમાં ક્ષતિ દૂર કરવા બદલ લાંચની માગણી કરી હતી, ઓફિસમાં જ ACBની સફળ ટ્રેપ

    14 hours ago

    શહેરના અસારવામાં આવેલા બહુમાળી ભવનમાં મકાનના દસ્તાવેજમાં ક્ષતિ કાઢ્યા બાદ ક્ષતિ દૂર કરીને દસ્તાવેજનું કામ કરવા માટે 2.50 લાખ રૂપિયાની લાંચ લેતા સબ રજીસ્ટ્રાર, સિક્કા ઓપરેટર અને એક વચેટિયાઓ ઝડપાયા છે.એસીબીએ ઝડપાયેલા ત્રણ આરોપી અને એક કરાર આધારિત કર્મચારી સહિત કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દસ્તાવેજની ક્ષતિ દૂર કરવા બદલ લાંચની માગણી કરી હતી અસારવામાં આવેલા બહુમાળી ભવનમાં એક ફરિયાદી મકાનનો દસ્તાવેજ કરવા માટે ગયા હતા.દસ્તાવેજમાં રજીસ્ટ્રારની કચેરીમાં ફરજ બજાવતા સબ રજીસ્ટ્રાર આકાશ દેસાઈએ ક્ષતિ કાઢી હતી.આ ક્ષતિ દૂર કરવા અને કલેક્ટર કચેરીથી સર્ટી વગર કામ કરવા માટે સબ રજીસ્ટરની કચેરીમાં કામ કરતા કરેલ આધારિત જય આદિવાસીએ 2.50લાખ રૂપિયાની લાંચ માગી હતી.ફરિયાદીને લાંચ ન આપવા હોવાથી એસીબીના સંપર્ક કર્યો હતો. સબ રજિસ્ટ્રાર સહિત ત્રણેયની ધરપકડ ACB એ છટકું ગોઠવતા સબ રજીસ્ટર આકાશ દેસાઈ વતી જય આદિવાસી અને નરેન્દ્ર બોહરા ઝડપાઈ ગયા હતા,જ્યારે રાહીલ શેખ ફરાર થઈ ગયો છે.ACB એ સબ રજીસ્ટ્રાર,કરાર આધારિત કર્મચારી અને વચેટીયાની ધરપકડ કરી છે.કુલ ચાર આરોપીઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ‘Exhilarating, nervous and also heavy’: Karan Johar makes grand Met Gala debut in Raja Ravi Verma-inspired ensemble that took 5,600 hours over 86 days
    Next Article
    Trump's "Blow Off" Warning To Iran Amid Fragile Ceasefire, Tehran Responds

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment