Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોચરબ આશ્રમ પાસેના સ્પામાં આગ:ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટના સ્થળે, 3 મહિલા અને એક પુરુષને બચાવ્યા

    13 hours ago

    અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ પાસે કોઠાવાલા ફ્લેટ નજીક સ્પામાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી છે. સ્પા સેન્ટરમાં 4 લોકો ફસાયા હોવાની જાણ થઈ છે. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા 3 મહિલાઓ અને એક પુરુષ એક ચાર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવાની કામગીરી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ એન્જિનિયરિંગ કોલેજમાં માર્ગ સલામતી સેમિનાર યોજાયો:આરટીઓ પાટણ દ્વારા 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ 200થી વધુ યુવાનોને ટ્રાફિક નિયમો શીખવાડ્યા
    Next Article
    Alia Bhatt-Samay Raina Reunite At Don't Be Shy Screening, Pretend Not To Hear Paparazzo's "Alpha Hit Thi" Remark

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment