Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બપોરના 3 વાગ્યા સુધીમાં 50.31 ટકા મતદાન:20 સોસાયટીના રહીશો ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા

    1 day ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, સવારે 9 વાગ્યા સુધીમાં 13.51 ટકા મતદાન થયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 404 બેઠકો માટે 1003 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 15,79,767 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, જેના માટે જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા 1961 મતદાન મથકો અને 15,000થી વધુ પોલિંગ સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વ્યવસ્થિત અને પારદર્શક બનાવવા માટે 9032 ઈવીએમ મશીનો, 13 ડિસ્પેચિંગ સેન્ટર અને 24 સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના 10 તાલુકાઓમાં રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન અને ઝોનલ અધિકારીઓની સતત દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ અને સુચારુ રીતે મતદાનની કામગીરી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:દિવ્યાંગ, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું, ત્રણ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લા પંચાયતનું 59.22 ટકા મતદાન
    Next Article
    સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:બપોરે ત્રણ વાગ્યા સુધીમાં જિ.પં.નું 44.79 ટકા મતદાન, કાળઝાળ ગરમી વચ્ચે પણ દિવ્યાંગો, વૃદ્ધો સહિતનાઓએ મતદાન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment