Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 રાજ્યોની 296 બેઠકો પર મતદાન:સવારે 9 વાગ્યા સુધી આસામમાં 17.87%, કેરળમાં 16.23% અને પુડુચેરીમાં 17.41% મતદાન થયું; અહીં સિંગલ ફેઝમાં મતદાન

    15 hours ago

    દેશના ત્રણ રાજ્યો આસામ, કેરળ અને પુડુચેરીમાં 296 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. આજે સવારે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે તમામ મતદાન મથકો પર અધિકારીઓએ મોક પોલિંગ કર્યું, જેથી EVM માં કોઈ ખામી નથી તેની ખાતરી કરી શકાય. ત્રણેય રાજ્યોમાં લગભગ 10 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. કેરળમાં 70 વર્ષમાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી હેટ્રિક માટે ચૂંટણી લડી રહ્યા છે. આસામમાં ભાજપ હિમંતા બિસ્વા સરમાના સહારે સતત ત્રીજી વખત સરકાર બનાવવાનો દાવ રમી રહી છે. જ્યારે પુડુચેરીમાં કોંગ્રેસમાંથી નીકળેલા એન. રંગાસામી પાંચમી વખત સત્તામાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આસામમાં 126 બેઠકો પર 41 પક્ષોના 722 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કેરળમાં 2.71 કરોડ મતદારો 890 ઉમેદવારોમાંથી પોતાના નેતા પસંદ કરશે. પુડુચેરીમાં 20 પક્ષોના 294 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. આસામ, કેરળ, પુડુચેરી ચૂંટણી અપડેટ્સ ત્રણય રાજ્યોમાં ચાલી રહેલા મતદાનની માહિતી માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Disney plans to cut 1,000 jobs: Reports
    Next Article
    શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને જાનથી મારી નાખવાની ધમકી:ઓડિયો મેસેજમાં કહ્યું- દુનિયામાંથી જવાનો ટાઈમ થઈ ગયો છે, જલ્દી ટિકિટ કપાવાની, જેમ અતીકને માર્યો, તેમ જ મારવાના છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment