Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચુડા-જોરાવરનગરથી ગેરકાયદેસર ખનન ઝડપાયું:3 વોશ પ્લાન્ટ, 10 ડમ્પર, 3 લોડર, 3 હિટાચી મશીન સહિત 4.45 કરોડનો મુદ્દામાલ રાજકોટ રેન્જ ટીમે સીઝ કર્યો

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર પથ્થર અને રેતીનું ખનન ઝડપાયું છે. રાજકોટ રેન્જ ટીમે કાર્યવાહી કરીને 3 વોશ પ્લાન્ટ, 10 ડમ્પર, 3 લોડર અને 3 હિટાચી મશીન સહિત કુલ 4.45 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચુડાના સમઢીયાળા ગામની સીમમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ભરત ખાચર, જાગસીન ઝાપડા અને મેહુલ ગોહિલના 3 વોશ પ્લાન્ટમાંથી 8 ડમ્પર અને 3 લોડર મળ્યા. મોરવાડ ગામની સીમમાંથી પથ્થર ખનન કરતા 3 હ્યુન્ડાઇ એસ્કવેટર પણ જપ્ત કરાયા. જોરાવરનગરના ભોગાવો નદીના કાંઠે મઢાદ ગામની સીમમાંથી પથ્થર ભરેલા 2 ડમ્પર મળ્યા. પોલીસે ડ્રાઇવરોને પકડીને ખાણ ખનીજ વિભાગને જાણ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં રોજના નફાની લાલચમાં મેનેજરે 20.60 લાખ ગુમાવ્યા:SEBI રજિસ્ટર્ડ કંપનીનું ખોટું સર્ટિફિકેટ અને નકલી ટ્રેડિંગ એપથી વિશ્વાસ જીત્યા ખેલ પાડ્યો, 4.78 લાખ પરત આપી બાકીના 15.82 લાખ પડાવ્યા
    Next Article
    વલસાડ જિલ્લાએ કુપોષણ ઘટાડવામાં મેળવી ગ્રીન કેટેગરી:1916 આંગણવાડીઓ દ્વારા 1.16 લાખથી વધુ બાળકો અને માતાઓની કાળજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment